News Continuous Bureau | Mumbai
- મહારાષ્ટ્ર ના પુણે જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે.
- અહીં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં 8 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે.
- ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું.
- આ ઘટના આજે સવારે 4.30 કલાકે પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે બની છે.
- જણાવવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી
- જોકે બસમાં કેટલા લોકો સવાર હતા તે હજી સ્પષ્ટ થયું નથી.
આ સમાચાર પણ વાંચો : ‘વંદે ભારત’ પછી ‘વંદે મેટ્રો’ની તૈયારી; આ ટ્રેન ડિસેમ્બરમાં સેવામાં આવે તેવી શક્યતા છે
Join Our WhatsApp Community