મોટી દુર્ઘટના. કોઈએ વિચાર્યું ન હોય એવા વિસ્તારમાં ભયાનક અકસ્માત, બેકાબૂ બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી, આટલા લોકોના નિપજ્યા મોત 

by kalpana Verat
Big tragedy in Maharashtra: 8 people died painfully when bus plunged into the valley

News Continuous Bureau | Mumbai

  • મહારાષ્ટ્ર ના પુણે જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. 
  • અહીં એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં 8 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે. 
  • ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું. 
  •  આ ઘટના આજે સવારે 4.30 કલાકે પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે બની છે. 
  • જણાવવામાં આવી રહ્યું છે કે અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી
  • જોકે બસમાં કેટલા લોકો સવાર હતા તે હજી સ્પષ્ટ થયું નથી. 

આ સમાચાર પણ વાંચો : ‘વંદે ભારત’ પછી ‘વંદે મેટ્રો’ની તૈયારી; આ ટ્રેન ડિસેમ્બરમાં સેવામાં આવે તેવી શક્યતા છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More