News Continuous Bureau | Mumbai
Bihar Heatwave:
- દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત છે અને દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.
- હાલ અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આજે બિહારના બેગૂસરાય અને શેખપુરામાં 50 વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી.
- આ કારણસર રાજ્ય સરકારે આઠમી જૂન સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.
- મહત્વનું છે કે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી.
આ સમાચાર પણ વાંચો: Delhi Heat Today:પાટનગર દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, આ વિસ્તારમાં 52 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન.