Delhi Heat Today:પાટનગર દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, આ વિસ્તારમાં 52 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન..

by kalpana Verat
Delhi Heat Today 52.3 degrees Celsius in Delhi, highest ever for capital

  News Continuous Bureau | Mumbai 

Delhi Heat Today: 

  • રાજધાની દિલ્હીમાં ગરમી અને હીટવેવનો કહેર વધી રહ્યો છે. 
  • આજે બુધવારે મહત્તમ તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. 
  • જોકે, દિલ્હી એનસીઆરમાં વાદળછાયા વાતાવરણને કારણે આંશિક રાહત અનુભવાઈ હતી.
  • દરમિયાન હવામાન વિભાગે ગુરુવારે હીટ વેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગરમીની સ્થિતિ યથાવત રહેશે.

આ સમાચાર પણ વાંચો: Rajasthan temperature :ગરમીનો પ્રકોપ કે બીજું કંઇક… રાજસ્થાનના આ એક જિલ્લામાં 21 લોકોનાં મૃતદેહ મળ્યા.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More