Bihar Heatwave: વાલીઓ બાળકોને સાચવજો, આ રાજ્યમાં પ્રચંડ ગરમીના કારણે 50 વિદ્યાર્થિની બેહોશ, આઠમી જૂન સુધી સ્કૂલો બંધ

by kalpana Verat
Bihar Heatwave Several school students hospitalised as they faint due to extreme heat in Bihar's Sheikhpura

  News Continuous Bureau | Mumbai 

Bihar Heatwave: 

  • દેશભરમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ યથાવત છે અને દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. 
  • હાલ અનેક રાજ્યોની સ્કૂલોમાં ગરમીની રજા છે પરંતુ બિહારમાં હજુ પણ સ્કૂલો ચાલું છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ આજે બિહારના બેગૂસરાય અને શેખપુરામાં 50 વિદ્યાર્થિનીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં ઢળી પડી હતી. 
  • આ કારણસર રાજ્ય સરકારે આઠમી જૂન સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. 
  • મહત્વનું છે કે વિદ્યાર્થિનીઓની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. 

આ સમાચાર પણ વાંચો:  Delhi Heat Today:પાટનગર દિલ્હીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, આ વિસ્તારમાં 52 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More