News Continuous Bureau | Mumbai
Birmingham bankrupt :
- યુકે હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
- બ્રિટેનમાં બીજા નંબરના સૌથી મોટા શહેર બર્મિંગહામ એ દેવાળું ફૂકયું છે
- અહીં સ્થિતિ એવી છે કે સ્થિતિ એવી છે કે નાણાં બચાવવા માટે આ શહેર રાતે લાઈટો પણ ચાલુ રાખી શકે તેમ નથી. જેથી વીજળીનો ખર્ચ બચી શકે.
- આ ઉપરાંત શહેરમાંથી દર 15 દિવસે એક જ વખત કચરો એકઠો કરવામાં આવે છે. કારણ કે રોજેરોજ કચરો ભેગો કરવાનો ખર્ચ પણ પોસાતો નથી.
- ઉલ્લેખનીય છે કે બર્મિંગહામ એ યુકેના સૌથી મહત્ત્વના શહેરોમાં એક ગણાય છે અને 18મી અને 19મી સદીમાં અહીં જબ્બરજસ્ત વિકાસ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Thailand Gay law: તાઈવાન, નેપાળ પછી હવે આ દેશ એ સમલૈંગિક લગ્નને આપી કાનૂની માન્યતા, 152માંથી 130 સભ્યોએ સમર્થન આપ્યું..