News Continuous Bureau | Mumbai
Breast cancer :
- ટીવી જગતની સ્ટાર અભિનેત્રી હિના ખાને એક આઘાતજનક સમાચાર આપ્યા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ હિના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે.
- હિના ખાનનું કેન્સર ત્રીજા તબક્કા પર છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે.
- અભિનેત્રીએ સોસીયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
- તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ચાહકો પાસે ગોપનીયતાની વિનંતી કરી છે.
આ સમાચાર પણ વાંચો : Viral Video: રેડ કાર્પેટ નહીં, ગર્લફ્રેન્ડને આવકારવા આ અમીર વ્યક્તિએ મૂક્યા નોટોના બંડલ, જુઓ વીડિયો