186
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Britain:
- દેશમાં વધી રહેલા ઈસ્લામિક કટ્ટરવાદથી પરેશાન ઋષિ સુનકે હવે તેને અંકુશમાં લેવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે.
- આ અંતર્ગત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયાના કટ્ટરપંથી ઈસ્લામિક ધાર્મિક નેતાઓ બ્રિટનમાં પ્રવેશ કરી શકશે નહીં.
- વિઝા વોર્નિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે. નવી યોજના અનુસાર આ યાદીમાં જે પણ નામ સામેલ છે, તેમને બ્રિટનમાં પ્રવેશ મળશે નહીં.
- આ માટે ઓટોમેટિક એન્ટ્રી પ્રતિબંધનો કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
- ઉલેખનીય છે કે ઇઝરાયલ-હમાસના યુદ્ધ શરૂ થયા બાદ બ્રિટનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં અનેક પ્રદર્શન થયા.
આ સમાચાર પણ વાંચો :