226
News Continuous Bureau | Mumbai
Bus Accident :
- મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક કરૂણ અકસ્માત સર્જાયો છે, જ્યાં ડમ્પર સાથે અથડાયા બાદ એક બસમાં આગ લાગી હતી.
- આ દુર્ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં મોતને ભેટ્યાં છે..
- સાથે જ લગભગ 16 લોકો દાઝી ગયા છે, તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- ઘટનાને લઈને મુખ્ય પ્રધાન મોહન યાદવ અને સિંધિયાએ શોક વ્યક્ત કર્યો છે.
- આ ઉપરાંત મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે વળતરની પણ જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Hair fall : વાળ ખરતા અટકાવવા લગાવો આ પેસ્ટ, જરૂર થશે ફાયદો..
