News Continuous Bureau | Mumbai
Cadila Pharma CMD:
- અમદાવાદ ની કેડિલા ફાર્માસ્યુટીકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે.
- આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવાના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે.
- આ પછી કોર્ટે રાજીવ મોદીને ક્લિનચીટ આપી દીધી છે. 65 સાક્ષીઓને તપાસયા પછી પણ પુરાવા નહીં મળતા અંતે કેડીલાના માલિક ને ક્લિનચીટ આપી દેવાઈ છે.
આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો.. મુંબઈના આ વિસ્તારમાં 15 દિવસ માટે રહેશે 10 ટકા પાણી કાપ..