Share Market : ખૂલતા વેંત ભારતીય શેરબજારમાં ધબડકો, સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો તો નિફ્ટી પણ …

by kalpana Verat
Share Market Sensex, Nifty fall; Nifty below 22k, Sensex down 494 pts

News Continuous Bureau | Mumbai 

Share Market : 

  •  આજે એટલે કે 22 ફેબ્રુઆરીએ ભારતીય શેરબજારમાં સપાટ નોટ પર ટ્રેડિંગ શરૂ થયું. 
  • ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી મામૂલી ઉછાળા સાથે ખુલ્યા છે. 
  • સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 72,128.78 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે  નિફ્ટી 149.20 પોઇન્ટના ઘટાડા સાથે 21,905 ટ્રેડ કરી રહ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : Byju Raveendran : બાયજુના સ્થાપક રવિન્દ્રનની વધી શકે છે મુશ્કેલીઓ! તપાસ એજન્સી ઇડીએ બ્યુરો ઓફ ઈમિગ્રેશન ને કરી આ વિનંતી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More