Cadila Pharma CMD: કેડિલાના CMDને ક્લિન ચીટ! રાજીવ મોદી સામે થયેલ કથિત દુષ્કર્મ કેસમાં પોલીસને ન મળ્યા કોઈ પુરાવા..

by kalpana Verat
Cadila Pharma CMD No evidence to link Cadila CMD to rape Cops

News Continuous Bureau | Mumbai 

Cadila Pharma CMD:

  • અમદાવાદ ની કેડિલા ફાર્માસ્યુટીકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. 
  • આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવાના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે. 
  • આ પછી કોર્ટે રાજીવ મોદીને ક્લિનચીટ આપી દીધી છે. 65 સાક્ષીઓને તપાસયા પછી પણ પુરાવા નહીં મળતા અંતે કેડીલાના માલિક ને ક્લિનચીટ આપી દેવાઈ છે.

આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો.. મુંબઈના આ વિસ્તારમાં 15 દિવસ માટે રહેશે 10 ટકા પાણી કાપ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More