News Continuous Bureau | Mumbai
- Chardham Yatra 2024 :
- કેદારનાથ ધામની યાત્રા આ વર્ષે નવા રેકોર્ડ બનાવી રહી છે.
- કેદારનાથ યાત્રાના ઈતિહાસમાં માત્ર 18 દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે, જે એક નવો રેકોર્ડ બની ગયો છે.
- સ્થિતિ એ છે કે 2013ની આપત્તિ પહેલા જેટલા યાત્રીઓ સમગ્ર યાત્રાકાળમાં આવતા હતાં, તેટલા આ વખતે લગભગ 20 દિવસમાં જ આવ્યા છે
- વહીવટીતંત્ર પણ કેદારનાથ ધામની યાત્રા પર ચાંપતી નજર રાખી રહ્યું છે
આ સમાચાર પણ વાંચો : Vinayak Damodar Savarkar : આજે 28 મે, ક્રાંતિકારી વીર સાવરકરની જન્મ જયંતિ, જેમણે પસંદ કર્યું હતું ઈચ્છામૃત્યુ..