News Continuous Bureau | Mumbai
Chief of Army Staff :
- કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે
- લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે.
- ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે.
- અગાઉ દ્વિવેદી 2022-2024 સુધી ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : CMs Oath ceremony : આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આજે નવા CM લેશે શપથ, આ નેતા ચોથીવાર સંભાળશે સત્તા..