CMs Oath ceremony : આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આજે નવા CM લેશે શપથ, આ નેતા ચોથીવાર સંભાળશે સત્તા..

by kalpana Verat
CMs Oath ceremony Chandrababu Naidu to take oath as Andhra CM for fourth time

News Continuous Bureau | Mumbai

CMs Oath ceremony : 

  • તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ચીફ એન ચંદ્રબાબુ નાયડુ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 
  • સાથે જનસેના પ્રમુખ પવન કલ્યાણ ડેપ્યુટી CM તરીકે અને તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. 
  • આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સહિત ઘણા નેતાઓ અને મંત્રીઓ ભાગ લેશે. 
  • નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુને ગઈકાલે એટલે કે મંગળવારે એનડીએની બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir: જમ્મુમાં વધુ એક આતંકી હુમલો! સેનાના આટલા જવાન ઘાયલ; કઠુઆમાં એક આતંકવાદી ઠાર

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More