Chief of Army Staff :લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બનશે નવા આર્મી ચીફ, આ તારીખે મનોજ પાંડેનું લેશે સ્થાન..

by kalpana Verat
Chief of Army Staff Centre appoints Lt Gen Upendra Dwivedi as next Chief of Army Staff after Manoj Pande

 News Continuous Bureau | Mumbai

 Chief of Army Staff :

  • કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણૂકની જાહેરાત કરી છે 
  • લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. 
  • ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. 
  • અગાઉ દ્વિવેદી 2022-2024 સુધી ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.

આ સમાચાર  પણ વાંચો : CMs Oath ceremony : આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આજે નવા CM લેશે શપથ, આ નેતા ચોથીવાર સંભાળશે સત્તા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More