News Continuous Bureau | Mumbai
- શેરબજારમાં સપ્તાહના કારોબારના પ્રથમ દિવસે જોરદાર તેજી જોવા મળી છે.
- બેન્કિંગ અને આઇટી શેરમાં મોટાપાયે ખરીદારી નોંધાઈ. પરિણામે શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું.
- સેન્સેક્સ 401 પોઈન્ટના ઉછાળા સાથે 60,056 સ્તર પર અને નિફટી 17,743 પર બંધ થયો છે.
- આજે બજારની શરૂઆત નબળી રહ્યા બાદ બપોર પછી જોરદાર ખરીદી નોંધાય હતી અને અંતે સેન્સેક્સ 60,000 ની ઉપર બંધ રહ્યો હતો.
- નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે સેન્સેક્સ 22 પોઇન્ટના વધારા સાથે 59,655 અને નિફટી 17,624 પર અટક્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈમાં વધુ એક પાઈપલાઈન ફાટી, આ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community