News Continuous Bureau | Mumbai
CM Kejriwal Arrested :
- કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ ગુરુવારે રાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરી છે.
- ઈડીએ તેમના નિવાસસ્થાને પહોંચી દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ કરી હતી.
- દરમિયાન, કેજરીવાલની લિગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
- મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ EDની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી હતી.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૨ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ