CM Kejriwal Arrested : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ થયા જેલ ભેગા, કથિત દારૂ કૌભાંડમાં EDની ટીમે કરી કાર્યવાહી..

by kalpana Verat
CM Kejriwal Arrested ED arrests Delhi Chief Minister Arvind Kejriwal in alleged liquor policy scam

News Continuous Bureau | Mumbai 

CM Kejriwal Arrested :

  • કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ ગુરુવારે રાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરી છે.
  • ઈડીએ તેમના નિવાસસ્થાને પહોંચી દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન સાથે પૂછપરછ કરી હતી.
  • દરમિયાન, કેજરીવાલની લિગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
  • મહત્વનું છે કે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ EDની ટીમે તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૨૨ માર્ચ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More