News Continuous Bureau | Mumbai
Coronavirus :
- મહામારી કોરોના વાયરસથી છુટકારો મેળવવાનો કોઈ સ્પષ્ટ રસ્તો જોવા મળતો નથી.
- કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના એક JN.1 એ અમેરિકાની ચિંતા વધારી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ હવે તેના કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યા છે.
- આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
- અમેરિકાના વૈજ્ઞાનિકો JN.1 વેરિઅન્ટને ગંભીર ગણાવી રહયા છે કારણ કે કોરોના વેકસીનની પણ તેના પર કોઈ અસર થતી નથી.
- Covid-19 નવું સબવેરિયન્ટ JN.1, કોવિડ વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નો એક ભાગ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ચમક્યો સૂર્યા, સદી ફટકારીને રોહિત શર્મા અને મેક્સવેલના આ વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી.. જાણો અહીં શું છે આ રેકોર્ડ..
Join Our WhatsApp Community