178
News Continuous Bureau | Mumbai
Covid-19 :
- કોરોના રોગચાળાએ ફરી એકવાર દેશભરમાં માથું ઉચક્યું છે.
- મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારમાં કૃષિ પ્રધાન અને રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના નેતા ધનંજય મુંડેને કોરોનાનો ચેપ લાગ્યો છે.
- હાલમાં તે પુણેના મોર્ડન કોલોનીમાં તેમના ઘરે ક્વોરેન્ટાઇન છે. તેઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.
- ધનંજય મુંડેએ (X) ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
- ધનંજય મુંડે ઉધરસથી પીડિત હતા. તે પછી, તેમનો કોરોના ટેસ્ટ થયો તો તે પોઝિટિવ આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Congress MLA : કોંગ્રેસના MLA સુનીલ કેદારને વધુ એક ઝટકો, જેલની સજા થયા બાદ હવે વિધાનસભા સચિવાલયે કરી આ કડક કાર્યવાહી..
Join Our WhatsApp Community