News Continuous Bureau | Mumbai
COVID Variant JN.1. :
- કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-૧ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે.
- દરમિયાન ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મોટાપાયા પર લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલ છે.
- મરનારાઓની સંખ્યા એટલી બધી છે કે સ્મશાનગૃહો ૨૪ કલાક ચાલી રહ્યા છે.
- મળ્યા રિપોર્ટ મુજબ આ મોતો માટે જવાબદાર જેએન વેરિયન્ટ છે.
- ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ આ નવા વેરિયન્ટને વેરિયેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ વર્ગીકૃત કર્યુ છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયેલે ઈરાનના વરિષ્ઠ કમાન્ડરને હવાઈ હુમલામાં માર્યો ઠાર, ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી આકરા પાણીએ, લીધી આ પ્રતિજ્ઞા..