Earthquake: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધ્રૂજી ધરા, તીવ્રતા એટલી હતી કે વહેલી સવારે લોકો ઘર છોડીને ભાગ્યા..

by kalpana Verat
Earthquake Earthquake of 4.5 magnitude hits Leh, Ladakh

News Continuous Bureau | Mumbai

 Earthquake: 

  • લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો છે. 
  • પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. 
  • ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. 
  • આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પણ આજે વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.
  • ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ સમાચાર પણ વાંચો : Pakistan General Election: પાકિસ્તાનમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીમાં બુનેર બેઠક પરથી આ હિન્દુ મહિલા લડશે ચૂંટણી… જાણો કોણ છે આ હિન્દુ મહિલા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More