COVID Variant JN.1. : ભારતના આ પાડોશી દેશમાં કોરોના પીક પર, 24 કલાક સળગી રહી છે લાશો, સ્મશાનોની સામે લાંબી લાઈનો..

by kalpana Verat
COVID Variant JN.1. Bodies Burning For 24 hours, Queues Outside Crematoriums; China Grappling With New COVID Variant

News Continuous Bureau | Mumbai

COVID Variant JN.1. :

  • કોરોનાનો નવો વેરિયન્ટ જેએન-૧ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે.
  • દરમિયાન ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટના પગલે મોટાપાયા પર લોકોના મોત થઈ રહ્યા હોવાના અહેવાલ છે. 
  • મરનારાઓની સંખ્યા એટલી બધી છે કે સ્મશાનગૃહો ૨૪ કલાક ચાલી રહ્યા છે. 
  • મળ્યા રિપોર્ટ મુજબ આ મોતો માટે જવાબદાર જેએન વેરિયન્ટ છે. 
  • ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ આ નવા વેરિયન્ટને વેરિયેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ હેઠળ વર્ગીકૃત કર્યુ છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયેલે ઈરાનના વરિષ્ઠ કમાન્ડરને હવાઈ હુમલામાં માર્યો ઠાર, ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી આકરા પાણીએ, લીધી આ પ્રતિજ્ઞા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More