Criminal Law Bills:અંગ્રેજોના સમયના ત્રણ કાયદાઓ નાબૂદ, રાષ્ટ્રપતિએ નવા ફોજદારી કાયદા બિલને આપી મંજૂરી..

by kalpana Verat
Criminal Law BillsPresident Droupadi Murmu gives assent to the three Criminal Code bills

News Continuous Bureau | Mumbai

Criminal Law Bills: 

  • અંગ્રેજોના જમાનામાં બનેલા ત્રણ કાયદા હવે સમાપ્ત થઈ ગયા છે. 
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ત્રણેય  નવા ફોજદારી કાયદા બિલને મંજૂરી આપી દીધી છે
  • રાષ્ટ્રપતિની મંજૂરી સાથે, આ ત્રણ બિલો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે.
  • મહત્વનું છે કે આ બિલો લોકસભા દ્વારા 20 ડિસેમ્બરે અને રાજ્યસભા દ્વારા 21 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા.
  •  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં ધ્વનિ મત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Dandruff remedies : મોંઘા શેમ્પૂથી નહીં, પણ આ ઘરગથ્થુ ઉપાયથી ભાગશે ડેન્ડ્રફ, વાળ ખરવા અને ખંજવાળની સમસ્યા થશે દૂર..

 

Join Our WhatsApp Community