Cyber Frauds: ભારતમાં સાયબર ગુનેગારોએ છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી, માત્ર આટલા ટકા રકમ જ થઈ રિકવર.. જાણો આંકડો..

by kalpana Verat
Cyber Frauds Rs 1,127 Crore Blocked, Rs 10,300 Crore Lost

News Continuous Bureau | Mumbai

Cyber Frauds: 

  • 1 એપ્રિલ, 2021થી અત્યાર સુધીમાં સાયબર અપરાધીઓએ દેશમાંથી 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.
  • આ આંકડા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે એક નિવેદનમાં જાહેર કર્યા છે.
  • જો કે એજન્સીઓ આ રકમ પૈકી 10 ટકા એટલે કે 1,127 કરોડ રૂપિયા બ્લોક કરવામાં સફળ રહી છે.
  • હાલ પીડિતોના ખાતામાં ઝડપથી રકમ રિસ્ટોર થઇ જાય તે માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની રચના કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે.. જાણો વિગતે..

Join Our WhatsApp Community