Share Market : આજે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત,સેન્સેક્સ ફરી 72 હજારને પાર, નિફ્ટી પણ..

by kalpana Verat
Share Market Sensex rises 300 points, reclaims 72K

News Continuous Bureau | Mumbai

Share Market :

  • ભારતીય શેરબજારમાં છેલ્લા સત્રમાં એટલે કે શુક્રવારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
  • શુક્રવારના ટ્રેડિંગમાં બંને મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ મજબૂત શરૂઆત કરી છે.
  •  લગભગ 300 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ ફરી એકવાર 72,000ની સપાટીને પાર કરી ગયો છે. 
  • દરમિયાન નિફ્ટી પણ 70 પોઈન્ટથી વધુ વધીને 21,730ના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે.
  • આજના કારોબારમાં પાવર અને આઈટી શેરમાં ખરીદી જોવા મળી રહી છે. 
  • સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધી રહ્યા છે અને 4 ઘટી રહ્યા છે. 

(ડિસ્ક્લેમરઃ કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More