India-Maldives row: માલદીવના મંત્રીઓને PM મોદીની ટીકા અને અપમાન કરવું ભારે પડ્યું, સરકારે કરી આ કડક કાર્યવાહી..

by kalpana Verat
India-Maldives row Maldives suspends three officials for insulting Indian PM Modi

  News Continuous Bureau | Mumbai

India-Maldives row: 

  • માલદીવના ત્રણ પ્રધાનને ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને અપમાન કરવું ભારે પડ્યું છે.
  • માલદીવ સરકારે રવિવારે અપમાનજનક ટિપ્પણીના કેસમાં ત્રણ પ્રધાનો – મરિયમ શિઉના, માલશા અને હસન જીહાનને સસ્પેન્ડ કર્યા છે.
  • સાથે જ માલદીવ સરકારે આ ત્રણે પ્રધાનના નિવેદન તેઓના અંગત હોવાની સ્પષ્ટતા કરી હતી.  
  • માલદીવ જતાં વિદેશીઓમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. તે પછી રશિયાના લોકો અને બાદમાં ત્રીજા ક્રમે ચીનના પર્યટકો આવે છે.

આ સમાચાર પણ વાંચો : Bangladesh Elections: બાંગ્લાદેશમાં ફરી બનશે ‘હસીના’ સરકાર, હિંસા અને બહિષ્કાર વચ્ચે સામાન્ય ચૂંટણીમાં મેળવી બમ્પર જીત..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More