News Continuous Bureau | Mumbai
David Johnson :
- ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું નિધન થયું છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ જ્હોન્સને પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે.
- કહેવામાં આવી રહ્યું છે કે ડેવિડ જોનસન ડિપ્રેશનથી પીડિત હતા.
- ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું..
આ સમાચાર પણ વાંચો : Delhi CM Arvind Kejriwal: દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત, આજે આવશે જેલમાંથી બહાર, કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા…