David Johnson : ક્રિકેટ જગતમાં શોકનો માહોલ,આ પૂર્વ ભારતીય ક્રિકેટરે કરી આત્મહત્યા; ચોથા માળેથી લગાવી છલાંગ

by kalpana Verat
David Johnson Former India quick David Johnson passes away, aged 52

 News Continuous Bureau | Mumbai

David Johnson :

  • ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર અને સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું નિધન થયું છે. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેવિડ જ્હોન્સને પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે કૂદકો મારી આત્મહત્યા કરી લીધી છે. 
  • કહેવામાં આવી રહ્યું છે કે ડેવિડ જોનસન ડિપ્રેશનથી પીડિત હતા. 
  • ડેવિડ જોન્સને ભારત માટે બે ટેસ્ટ મેચ રમી હતી. આ જમણા હાથના ફાસ્ટ બોલરે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું..

આ સમાચાર  પણ વાંચો : Delhi CM Arvind Kejriwal: દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને મોટી રાહત, આજે આવશે જેલમાંથી બહાર, કોર્ટે આ શરતો સાથે જામીન આપ્યા…

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More