- તુર્કીના નુરદાગીથી 23 કિમી પૂર્વમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપ દક્ષિણ તુર્કીમાં આવ્યો હતો.
- મીડિયા રિપોર્ટ અનુસાર અહીં ઘણા એપાર્ટમેન્ટ અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.
- મહત્વનું છે કે, આ ઘટનામાં 10 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- આ શક્તિશાળી ભૂકંપ બાદ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- સોશિયલ મીડિયા પર આના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં ભૂકંપને કારણે થયેલા નુકસાનને સ્પષ્ટપણે જોઈ શકાય છે.
Join Our WhatsApp Community7.8 magnitude earthquake hit Turkey. #earthquake #turkey #turkish #türkiye pic.twitter.com/ysHNhatpXe
— Adeeb Ahmed 🇵🇸 (@Sam786_science) February 6, 2023