પાકિસ્તાનમાં વિકિપીડિયા બ્લોક, પ્લેટફોર્મે પરથી ખોટું કન્ટેન્ટ હટાવવામાં ન આવતા PTAએ નિર્ણય લીધો

by Dr. Mayur Parikh
Pakistan blocks Wikipedia over ‘sacrilegious’ contents
  • પાકિસ્તાનમાં ( Pakistan  ) વિકિપીડિયાની ( Wikipedia  ) સાઈટ પર પ્રતિબંધ મૂકવામાં ( blocks  ) આવ્યો છે.
  • સાથે જ ચેતવણી પણ આપી છે કે જો વિકિપીડિયાએ ઇશ્વરનિંદા સંબંધિત ( sacrilegious’ contents ) સામગ્રીને હટાવી નહીં, તો તે વેબસાઇટને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે.
  • આ મામલામાં પાકિસ્તાનની હાઈકોર્ટે પણ ટેલિકોમ રેગ્યુલેટરીને વિકિપીડિયા પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
  • મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે વિકિપીડિયા નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે, તેથી જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના ટેલિકોમ રેગ્યુલેટરે દેશભરમાં વિકિપીડિયાની સેવાઓ 48 કલાક માટે ધીમી કરી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : સ્પાય બલૂન પર અમેરિકા-ચીન વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ લીધો આ મોટો નિર્ણય

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More