News Continuous Bureau | Mumbai
Delhi Heat Today:
- રાજધાની દિલ્હીમાં ગરમી અને હીટવેવનો કહેર વધી રહ્યો છે.
- આજે બુધવારે મહત્તમ તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે.
- જોકે, દિલ્હી એનસીઆરમાં વાદળછાયા વાતાવરણને કારણે આંશિક રાહત અનુભવાઈ હતી.
- દરમિયાન હવામાન વિભાગે ગુરુવારે હીટ વેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગરમીની સ્થિતિ યથાવત રહેશે.
આ સમાચાર પણ વાંચો: Rajasthan temperature :ગરમીનો પ્રકોપ કે બીજું કંઇક… રાજસ્થાનના આ એક જિલ્લામાં 21 લોકોનાં મૃતદેહ મળ્યા.