Delhi liquor policy case:
- મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં મોટી રાહત મળી છે.
- રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલની જામીન અરજી સ્વીકારી અને તેમને જામીન આપ્યા છે.
- કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.
- અગાઉ, આ જ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વતી હાજર થવા માટે કેજરીવાલને 8 વખત સમન્સ જારી કરવામાં આવ્યા હતા,
- જોકે તેઓ એક વખત પણ હાજર થયા ન હતા. મામલો હવે કોર્ટમાં છે.
આ સમાચાર પણ વાંચો : Hyderabad: ઉપરાષ્ટ્રપતિ આજથી હૈદરાબાદની 2 દિવસીય મુલાકાતે, ‘આ’ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે