Delhi liquor policy case: દારૂ કૌભાંડ કેસમાં સીએમ કેજરીવાલને EDનું ત્રીજું સમન્સ, હવે આ તારીખે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા

by kalpana Verat
Delhi liquor policy case ED summons Delhi CM Arvind Kejriwal for third time

News Continuous Bureau | Mumbai 

Delhi liquor policy case: 

  • દારુ કૌભાંડ મામલે દિલ્હી સીએમ ( Delhi CM ) કેજરીવાલ ( Arvind Kejriwal  ) ની મુસીબતો ઓછી નથી થઈ રહી.
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) તેમને એક પછી એક સમન્સ ( Summon ) મોકલી રહ્યું છે, પરંતુ કેજરીવાલ એક વખત પણ ED સમક્ષ હાજર થયા નથી.
  • હવે EDએ સીએમ કેજરીવાલને ત્રીજું સમન્સ જારી કર્યું છે અને તેમને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
  • નોંધનીય છે કે સીએમ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબના હોશિયારપુર પહોંચ્યા છે અને અહીં 10 દિવસ ધ્યાન માટે રોકાવાના છે.
  • અગાઉ કેજરીવાલને 21મી ડિસેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Cutout: પીએમ નરેન્દ્ર મોદીના કટઆઉટ પર કાશ્મીરી યુવકે વરસાવ્યો પ્રેમ, જુઓ વિડિયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More