Delhi Liquor Policy Case: કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી વધારી, CBIને સ્ટેટમેન્ટ અને પુરાવા બતાવાનો આપ્યો નિર્દેશ..

by kalpana Verat
Delhi Liquor Policy Case Judicial custody of Manish Sisodia extended till May 7

News Continuous Bureau | Mumbai

     Delhi Liquor Policy Case: 

  • AAPના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં કોઈ રાહત મળી નથી. 
  • કોર્ટે એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે. 
  • સાથે જ કોર્ટે સીબીઆઈને આ કેસમાં ટેબલ બનાવીને નિવેદનો અને પુરાવા બતાવવાનો નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1351 ઉમેદવારો ચૂંટણી લડશે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More