News Continuous Bureau | Mumbai
Delhi Liquor Policy Scam:
- ઇડી દિલ્હી લિકર પોલિસી કેસમાં તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતાને કસ્ટડીમાં લીધી છે.
- મીડિયા રિપોર્ટ મુજબ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ હેઠળ કવિતા સામે આ કાર્યવાહી કરાઈ છે.
- હવે ઈડીની ટીમ કવિતાને હૈદરાબાદથી દિલ્હી લઈને આવી રહી છે.
- અગાઉ ઈડીની ટીમે કવિતાને બે વખત સમન્સ પાઠવ્યા હતા, જોકે તેઓ સમન્સની અવગણના કરી હતી. પછી ટીમે આજે આ કાર્યવાહી કરી છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘી સનસ્ક્રીન કરતાં ઘરમાં મોજૂદ આ 3 વસ્તુઓ વધુ અસરકારક છે, હમણાં જ તેને લગાવવાનું શરૂ કરો, ટેનિંગ નહીં થાય..
Join Our WhatsApp Community