Delhi Liquor Scam:અરવિંદ કેજરીવાલને ઇડીનું તેડું.. દિલ્હી લિકર પોલિસી કેસમાં આ તારીખે હાજર થવા તપાસ એજન્સી નું સમન્સ..

by kalpana Verat
Delhi Liquor Scam ED summons Delhi CM Arvind Kejriwal in liquor scam case on December 21

News Continuous Bureau | Mumbai

Delhi Liquor Scam:

  •  કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી( ED) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
  • તપાસ એજન્સી ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી ( Delhi CM ) અને આમ આદમી પાર્ટીના ( Aam Aadmi Party ) વડા અરવિંદ કેજરીવાલને ( Arvind Kejriwal ) ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ ( Summons ) પાઠવ્યું છે.
  • ઇડીએ તેમને દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે.
  • અગાઉ 2 નવેમ્બરના રોજ ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી.
  • તમને જણાવી દઈએ કે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા એક મામલામાં ન્યાયિક કસ્ટડીમાં છે.
  • હવે અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો : Earthquake : જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા, એક કલાકમાં આટલી બધી વખત ધરતી ધ્રુજી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More