Dawood Ibrahim : દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાના દાવા વચ્ચે પાકિસ્તાની મહિલા પત્રકારે કર્યો ચોંકાવનારો ખુલાસો..

by kalpana Verat
Dawood Ibrahim Dawood Ibrahim dead Internet shutdown in Pakistan leads to speculations

News Continuous Bureau | Mumbai

Dawood Ibrahim : 

  • પાકિસ્તાનમાં ( Pakistan ) ‘અજાણ્યા શખ્સો’ ( unknown ) વીણી-વીણીને આતંકીઓને ( terrorists ) ખતમ કરી રહ્યા છે.
  • મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના એક મહિલા પત્રકાર ( woman journalist ) નો દાવો છે કે દાઉદ ઈબ્રાહીમ ઉપર બે ત્રણ કલાકમાં મોટી ખબર આવી શકે છે.
  • મળતી માહિતી પ્રમાણે આ ઘટના પછી પાકિસ્તાનના કેટલાક શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
  • દાઉદ ઈબ્રાહીમ કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે અને જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી.
  • અહેવાલ છે કે દાઉદ ઈબ્રાહિમ બે દિવસથી કરાચીની ( Karachi ) હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત અત્યંત ગંભીર છે.
  • પાકિસ્તાનમાં તેને ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા છે. ઝેર વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી

આ સમાચાર પણ વાંચો : National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More