MPs Suspended: લોકસભામાં ફરી હોબાળો, વિપક્ષના વધુ એક સાંસદ સામે કાર્યવાહી, સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ.. અત્યાર સુધીમાં 47 વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી

by kalpana Verat
MPs Suspended 16 more MPs, including Adhir Ranjan Chowdhury, suspended from Lok Sabha

News Continuous Bureau | Mumbai

MPs Suspended:

  •  લોકસભામાં ( Lok Sabha ) હંગામો કરવા બદલ વિપક્ષના ( opposition ) ઘણા સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ( Om Birla ) આજે અધીર રંજન ચૌધરી ( Adhir Ranjan Chaudhary ) સહિત 33 વિપક્ષી સાંસદોને ( opposition MP ) સસ્પેન્ડ કરી દીધા છે.

  • આ સાંસદોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને પાછળથી અવાજ મત દ્વારા સ્વીકારવામાં આવી.
  • સંસદની કાર્યવાહી ખોરવવા બદલ લોકસભાના 31 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • આ પહેલા વિપક્ષના કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સત્રમાં અત્યાર સુધીમાં કુલ 47 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વિપક્ષી સાંસદો 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ચૂકને લઈને ગૃહમાં સતત વિરોધ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi Case: જ્ઞાનવાપી પર ASIનો સીલબંધ રિપોર્ટ રજૂ, આ તારીખે થશે આગળની સુનાવણી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More