Coronavirus : કોરોના એ ફરી વધાર્યું ટેન્શન, આ રાજ્ય સરકારે જારી કરી એડવાઇઝરી,આપી માસ્ક પહેરવાની સલાહ..

by kalpana Verat
Coronavirus Karnataka’s mask advisory for seniors as Covid cases rise in neighbouring Kerala

News Continuous Bureau | Mumbai

Coronavirus : 

  • દેશમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથું ઉચક્યું છે.
  • કેરળમાં ( Kerala ) કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ જોવા મળ્યો છે. તેમાંથી બોધપાઠ લઈને કર્ણાટક સરકારે ( Karnataka Government ) એડવાઈઝરી ( Advisory ) જારી કરી છે.
  • આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે ( dinesh gundu rao ) રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકો અને અન્ય રોગોથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
  • જોકે આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી જરૂરી છે.
  • છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ સાથે યુપી અને કેરળમાં કોરોનાને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
  • શિયાળાની સાથે કોરોનાના પુનરાગમનથી કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Zee-Sony: નિર્ધારીત સમય મર્યાદા પર નહીં થાય Zee-Sony મર્જર, સામે આવ્યા આ મોટા સમાચાર!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More