Meloni on Sharia: ઇસ્લામ પર જ્યોર્જિયા મેલોનીનું મોટું નિવેદન, કહ્યું ‘શરિયા કાયદો લાગૂ નહીં થવા દઇએ’, સાઉદી અરેબિયા પર લગાવ્યો આ આરોપ

by kalpana Verat
Meloni on Sharia Italy's Georgia Meloni says no place for Islam in Europe

News Continuous Bureau | Mumbai

Meloni on Sharia: 

  • ઈટાલીના વડાપ્રધાન ( Italian PM ) જ્યોર્જિયા મેલોનીએ ( giorgia meloni ) ઈસ્લામને ( Islam ) લઈને મોટું નિવેદન આપ્યું છે.
  • ઇસ્લામ પર મોટું નિવેદન આપતાં તેમણે કહ્યું કે યુરોપમાં ( Europe ) ઈસ્લામ માટે કોઇ સ્થાન નથી.
  • ઈસ્લામિક સંસ્કૃતિ અને આપણી સભ્યતાના મૂલ્યો અને અધિકારો વચ્ચે કોઈ સમાનતા નથી અને આ એક મોટી સમસ્યા છે.
  • સાથે જ સાઉદી અરેબિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સાઉદી અરેબિયા ઇટાલીના મોટાભાગના ઇસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને ભંડોળ પૂરું પાડે છે, જ્યાં શરિયા લાગુ છે.

આ સમાચાર પણ વાંચો : Tamil Nadu: વરસાદને કારણે તમિલનાડુ માં ભારે પરેશાની, હવાઈ સેવા રદ. જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More