News Continuous Bureau | Mumbai
Dev Diwali 2023: કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ આજ દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠશે.
યોગી સરકાર દેવ દીવાળીને ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવડાથી ઘાટને રોશન કરશે. તેમાં એક લાખ દીપ ગાયના ગોબરના બનેલા હશે.
આ વખતે દેવ દિવાળી જોવા માટે 70 દેશોના રાજદૂત, ડેલીગેટ્સ અને પરિવારના લોકો આવી રહ્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મહેમાનો દેવ દિવાળી નિહાળશે.
આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Politics: દુકાનના પાટિયા ઉપર કાળી મેશ લગાડી છે..તો ખબરદાર છે, મહારાષ્ટ્રના મંત્રી દુકાનદારોની વહારે.. જાણો વિગતે..
Join Our WhatsApp Community