Dev Diwali 2023: આજે છે દેવ દિવાળી, અધધ આટલા લાખ દીવડાઓથી ઝગમગી ઉઠશે કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ, 70 દેશના રાજદૂત જોશે આ નજારો..

by kalpana Verat
Ghats in Varanasi to be lit with lakhs of earthen lamps during Dev Deepavali

News Continuous Bureau | Mumbai

Dev Diwali 2023: કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ આજ દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠશે.  

યોગી સરકાર દેવ દીવાળીને ભવ્ય બનાવવા માટે 12 લાખ દીવડાથી ઘાટને રોશન કરશે. તેમાં એક લાખ દીપ ગાયના ગોબરના બનેલા હશે. 

આ વખતે દેવ દિવાળી જોવા માટે 70 દેશોના રાજદૂત, ડેલીગેટ્સ અને પરિવારના લોકો આવી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મહેમાનો દેવ દિવાળી નિહાળશે. 

આ સમાચાર પણ વાંચોઃ  Maharashtra Politics: દુકાનના પાટિયા ઉપર કાળી મેશ લગાડી છે..તો ખબરદાર છે, મહારાષ્ટ્રના મંત્રી દુકાનદારોની વહારે.. જાણો વિગતે..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More