News Continuous Bureau | Mumbai
Duo Euthanasia :
- નેધરલેન્ડ્સના પૂર્વ વડાપ્રધાન ડ્રાઇસ વેન એગ્ટ અને તેમનાં પત્ની યુજેને એકસાથે પ્રાણ ત્યાગ્યા છે.
- મીડિયા રિપોર્ટ મુજબ નેધરલેન્ડના ક્રિશ્ચિયન ડેમોક્રેટ વડા પ્રધાન ડ્રાઈસ વાન એગટ, તેમની પત્ની સાથે હાથ જોડીને ઈચ્છામૃત્યુથી મૃત્યુ પામ્યા છે.
- આ દંપતીએ પાંચમી ફેબ્રુઆરીએ કાયદેસર રીતે ઇચ્છામૃત્યુ પસંદ કર્યું હતું.
- એગ્ટ અને તેમનાં પત્ની યુજેન બંને થોડા સમયથી બગડતા આરોગ્યને લીધે પરેશાન હતાં
- આ દેશમાં દર વર્ષે લગભગ એક હજાર લોકો મૃત્યુ માટે ઇચ્છામૃત્યુ પસંદ કરે છે. એકલા 2022ના વર્ષે અહીં 29 દંપતીએ ઇચ્છામૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Bharat Jodo Nyay Yatra : પ્રિયંકા ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં નહીં થઈ શકે સામેલ, આ છે કારણ..