News Continuous Bureau | Mumbai
Earthquake :
- ચીનના ( China) ઉત્તર-પશ્ચિમમાં ગાંસુ ( Gansu ) અને કિંઘાઈ ( Qinghai ) પ્રદેશમાં મોડી રાત્રે 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
- બંને પ્રાંતોમાં લગભગ 116 લોકોના મોત ( death ) થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
- ગાંસુમાં 105 અને પડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોનાં મોત થયા છે.
- ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જિશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિમી નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર હતું.
- જો કે, યુએસ જીઓલોજિકલ સર્વેએ ( US Geological Survey ) ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે.
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu rain: તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત, ચાર લોકોના મૃત્યુ તેમજ હજારો લોકો અટવાયા.