News Continuous Bureau | Mumbai
Earthquake :
- ઇન્ડોનેશિયાના તાલાઉદ ટાપુઓ ની ધરા ફરી એકવાર ધ્રુજી છે.
- હવામાન એજન્સી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 મપાઈ છે.
- નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 80 કિમીની ઊંડાઈએ હતું.
- જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- અગાઉ ગયા અઠવાડિયે ગુરુવારે ઈન્ડોનેશિયાના બલાઈ પુંગુટમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Hair Mask : સિલ્કી અને મુલાયમ વાળ માટે અળસીના બીજ નો આ રીતે કરો ઉપયોગ, વાળની દરેક સમસ્યા થશે દૂર..
Join Our WhatsApp Community