News Continuous Bureau | Mumbai
Earthquake:
- લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો છે.
- પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી છે.
- ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે.
- આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પણ આજે વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.
- ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ સમાચાર પણ વાંચો : Pakistan General Election: પાકિસ્તાનમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીમાં બુનેર બેઠક પરથી આ હિન્દુ મહિલા લડશે ચૂંટણી… જાણો કોણ છે આ હિન્દુ મહિલા..