Earthquake news : જાપાન બાદ હવે આ દેશની ધરા ધ્રુજી, 30 મિનિટમાં 2 વખત ભારે આંચકાથી હચમચાવી મૂક્યાં..

by kalpana Verat
Earthquake news Afghanistan shudders twice within 30 minutes

News Continuous Bureau | Mumbai

Earthquake news : 

વિશ્વના વિવિધ દેશોમાં ભૂકંપની ઘટનાઓ આજકાલ ઘણી વધી રહી છે.

જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી.

નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 126 કિલોમીટર પૂર્વમાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Dandruff Removal : શું તમને પણ છે ડેન્ડ્રફની સમસ્યા, તો એક વાર જરૂર અનુસરો આ ટિપ્સ.. મળશે રાહત.

Join Our WhatsApp Community