News Continuous Bureau | Mumbai
આજે સવારે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી.
સવારે 6.38 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર કચ્છના દુધઇ ગામથી 11 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.
જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયું નથી.
આ સમાચાર પણ વાંચો :ચોંકાવનારા સમાચાર : ઓડિશાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસની, પોલીસ અધિકારી દ્વારા ગોળી મારીને હત્યા